Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ભાવનગર શહેરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનને માર મરાયો

ભાવનગર ;શહેરના હલુરિયા ચોકમાં ચેકિંગમાં ટ્રાફિક બ્રેગેડે બાઈક રોકતા બાઈક સવારોએ ટ્રાફિક બ્રિગેડને માર માર્યો હતો બાઇક પર રહેલા ચાર જેટલા શખ્સોએ ઢોર માર માર્યો હતો ટ્રાફિક બ્રિગેડ જવાનના કપડાં ફાડી નાખ્યા ત્યાં સુધી માર માર્યો હતો આ બનાવને પગલે ચોતરફ પોલીસની કામગીરીને પગલે ચર્ચા જાગી છે

 

(7:38 pm IST)