Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

માણવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા એક સાથે લડીશ.;રેશ્મા પટેલની જાહેરાત

ઉપલેટાને મેં મારું ચૂંટણી સેન્ટર બનાવ્યું

રાજકોટ: પાટીદાર અનામત અંદોલન છોડ્યા બાદ રાજકારણમાં આવવા માટે ભાજપમાં જોડાયેલ રેશમાં પટેલ હવે ભાજપ સાથ છોડી દીધો છે. રેશમા પટેલેજણાવ્યું હતું કે ઉપલેટાને મેં મારું ચૂંટણી સેન્ટર બનાવ્યું છે. હું પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંઠણી લડીશ. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચોને પત્ર લખ્યો છે. મેં સપરંચ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે.

રેશમા પટેલ વુધમાં જણાવ્યું કે, અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું થશે તો હું માણવદર વિધાનસભા અને પોરબંદર લોકસભા એક સાથે લડીશ. આ સાથે તેણે લલિત વસોયાને વિનંતી કરી હતી કે જો ભાજપને હરાવવું છે તો એક થઇને લડવું પડશે.

(2:12 pm IST)