Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વેરાવળ શાપર સાંદિપની સ્કુલમાં વાર્ષિકોત્સવ

વેરાવળ : શાપરમાં શ્રી સાંદિપની સ્કુલ દ્વારા વાર્ષિક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ભારતીય રીતરિવાજ સંસ્કાર સાંસ્કૃતિકને શેકી દર્શાવવાની રજૂઆતો કરવામાં આવી હતી. નાના બાળકો દ્વારા અનેક નાટક રજૂ કરવામાં આવ્યા હતા. આ વાર્ષિક મહાઉત્સવનું સંચાલન કરતા રાહુલભાઇ સાંગાણી આશિષભાઇ મુગરા કરતા હતા. વાર્ષિકોત્સવની તસ્વીર.(તસ્વીર : કમલેશ વસાણી, શાપર વેરાવળ)(૪૫.૨)

(12:08 pm IST)
  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST