Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

માંગરોળ પાસે દરિયામાં શંકાસ્પદ બોટ દેખાઈ ; પોલીસે પીછો કરીને માધવપુર નજીકથી ઝડપી

માંગરોળ પાસે દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવી. માછીમારોએ પોલીસને જાણ કરી. આ મામલે ડીવાયએસપી રવીસીંગ તેજાએ જણાવ્યુ કે, પોલીસે દરીયામાં શંકાસ્પદ બોટનો પોલીસે પીછો કર્યો.

બોટ પોરબંદર તરફથી વેરાવળ તરફ જઇ રહી હતી ત્યારે આ બોટ શંકાસ્પદ જણાતા દરીયામાં માછીમારી કરી રહેલા બોટના માણસો દવારા માંગરોળ પોલીશને જાણ કરતાં માગરોળ પોલીશે અન્ય બોટની મદદ લયને દરીયામાં પીછો કરતાં માઘવપુર નજીકથી દરીયામાંથી આ બોટને ઝડપી પાડી છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો કોઇ ગેર કાનુની સામાન મળ્યો નથી પરંતુ જીણવટ ભરી તપાસ આદરી છે.

(12:07 pm IST)