Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

77 જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીનું જાહેરનામું : 23મી એપ્રિલે મતદાન : 23મી મેં એ પરિણામ

28મી માર્ચથી ઉમેદવારી ભરવાનું શરૂ :5મી છેલ્લી તારીખ :8મીએ પરત ખેંચવાની અંતિમ તારીખ જાહેર

 

જામનગર:77 જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે જે મુજબ લોકસભાની સાથે 23 એપ્રિલે વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થશે.

કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ પક્ષ પલ્ટો કરી રાજીનામુ આપતા પેટા ચૂંટણીયોજાઈ રહી છે 

 જાહેરનામા મુજબ 28 માર્ચે ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થશે અને 5 એપ્રિલ ઉમેડવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ રાખી છે 8 એપ્રિલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ જાહેર કરાઈ છે જયારે

23મે નાં પેટા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે

(4:03 pm IST)