Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

લગ્ન પ્રસંગે ઝેરી જીવડુ કરડતા આરબ ટીંબડીના યુવાનનું મોત

મૃતક વંથલીના ભાટીયા ગામે આવેલ

જૂનાગઢ તા. ૧૫ : લગ્ન પ્રસંગે ઝેરી જીવડુ કરડતા આરબ ટીંબડીના યુવાનનું મોત થતા અરેરાટી પ્રસરી જવા પામી છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામના માધાભાઇ ભીમજીભાઇ ડાવરા (ઉ.વ.૨૨) નામનો યુવાન જુનાગઢ જિલ્લાના વંથલી તાલુેકાના ભાટીયા ગામે લગ્ન પ્રસંગે આવેલ.

(12:58 pm IST)