Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ભુજ જિલ્લા પંચાયત ના સિનિયર ઇન્ચાર્જ ક્લાર્ક સંજય મોતા 78 હજારની લાંચ લેતા ઝડપાયા

વિનોદ દાદા દ્વારા ભુજ કચ્છમાં એસીબી ટીમે દરોડો પાડીને 78 હજારની લાંચ લેતા શખ્સની ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી મુજબ ભુજ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ સિનિયર ક્લાર્ક સંજય મોતા એ કોન્ટ્રાક્ટર પાસેથી બિલ પાસ કરાવવા માટે રૂપિયા ૭૮ હજારની લાંચની માગણી કરી હતી જેથી રાજકોટ અને ભુજની એસીબીએ છટકું ગોઠવીને ઇન્ચાર્જ સિનિયર ક્લાર્ક સંજય મોતા ની લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે

(2:55 pm IST)