Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

બોટાદ જિલ્લા તથા આંતર જિલ્લાની ૬ વાહન ચોરીઓનો ભેદ ઉકેલી ૪ આરોપીઓને ઝડપી લેવાયા

ભાવનગર તા. ૧૫ : સાળંગપુર ગામના પશવાભાઇ પટેલની વાડીએ બહારના રાજયમાંથી આવેલ ખેત મજુરો પાસે ચોરીના મોટર સાયકલ છે અને આ ખેત મજુરો તેમની વાડીએ હાજર છે. જે આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુદી જુદી કંપનીના કૂલ – ૦૬ મો.સા તથા કૂલ ૦૪ આરોપીઓ મળી આવેલ છે. જેમા ત્રણ મો.સા સાળંગપુર તા.બરવાળા જી. બોટાદ ખાતેથી તથા એક મો.સા ચોટીલા ડુંગર નીચેથી તથા એક મો.સા અમરેલી બસ સ્ટેન્ડ તથા સિવીલ હોસ્પીટલ વચ્ચેના રસ્તા ઉપર થી તથા એક મો.સા પોતાના વતન મધ્યપ્રદેશ ખાતેથી ચોરી કર્યા હોવાની કબુલાત આપેલ છે.ઙ્ગ

(૧) ઉકેશ મિથુનભાઇ મેડા જાતે-ભીલ ઉ.વ. ૧૯ રહે.મુળ બડીપોલ ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજય- મધ્યપ્રદેશ હાલ રહે.સાળંગપુર પશવાભાઇ પટેલ ની વાડીએ તા.બરવાળા (૨) રાકેશ નગીનભાઇ મેડા જાતે-ભીલ ઉ.વ. ૨૨ રહે.મુળ બડીપોલ ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજય- મધ્યપ્રદેશ હાલ રહે. ચીતલ ખીજડીયા રેલ્વે સ્ટેશન તા.બાબરા (૩) દિનેશ રમેશભાઇ માવી જાતે- ભીલ ઉ.વ.૨૦ રહે.મુળ બડીપોલ ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજય- મધ્યપ્રદેશ હાલ રહે. દેરડી કુંભાજી (૪) મુકેશભાઇ નગીનભાઇ મેડા જાતે ભીલ ઉવ. ૧૯ રહે.મુળ બડીપોલ ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજય- મધ્યપ્રદેશ હાલ રહે. સાળંગપુર ત્રીકમભાઇ પટેલ ની વાડીએ તા.જી. બોટાદઙ્ગ તેમજ તેમના કબ્જામાંથીઙ્ગ

આરોપીઓ પાસેથી મળે આવેલ (૧) મો.સા. હીરો ડીલક્ષ કાળા કલરનુઙ્ગ જેના ચેસીસ નંબર MBLHA11ACE 9C08244 તથા એન્જીન નંબર HA11EGE9C09958 ઙ્ગ (૨) મો.સા હીરો  ડીલક્ષ કાળા કલરનુ જેના ચેસીસ નંબર MBLHA11EWD આગળ વંચાતા નથી તથા એન્જીન નંબર HA11EFD9H14179ઙ્ગ(૩) મો.સા હીરો સ્પ્લેન્ડર કાળા કલરનુ જેના ચેસીસ નંબર MBLHA10AMEHH90458 (૪) મો.સાઙ્ગ હીરો સ્પ્લેન્ડર કાળા કલરનુ જેના ચેસીસ નંબર MBLHA10 ASDHH00320 તથા એન્જીન નંબર HA10ELDHH00439ઙ્ગ(૫) મો.સા સ્પ્લેન્ડર આઇ સ્માર્ટ લીલા રંગનુ જેના ચેસીસ નંબર MBLHA12EME 9C00762 તથા એન્જીન નંબર HA12EJE9B09011ઙ્ગ (૬) મો.સા સ્પ્લેન્ડર હીરો ડીલક્ષ સિલ્વરઙ્ગ કલરનુ જેના ચેસીસ નંબર MBLHA11ATF 9E07216 તથા એન્જીન નંબર HA11EJF9E01475 છે.

આ કામગીરી પોલીસ અધીક્ષક હર્ષદ મહેતા સુચના મુજબ એલ.સી.બી શાખાના પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી સ્ટાફના એ.એસ.આઇ ડી.એમ.ત્રીવેદી તથા હેડ.કોન્સ લક્ષ્મણદેવસિંહ, ભગવાનભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રવીણસિંહ, રામદેવસિંહ, વનરાજભાઇ, તથા પો.કોન્સ બળદેવસિંહ, ક્રીપાલસિંહ, પુરવભાઇ,કનકસિંહ વિ. એ કરેલ છે.(૨૧.૧૧)

 

 

(11:50 am IST)