Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ધારી પીપલ્સ બેંકને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ

ધારી પીપલ્સ કો.ઓ. બેંકને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા યોજીત ૨૦૧૭-૧૮ વર્ષના શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યમાં દ્વિતીય નંબર આવતા દિલીપભાઇ સંઘાણીના હસ્તે એવોર્ડ સ્વીકારતા વા.ચેરમેન એડવોકેટ દુર્ગેશ ઢોલરીયા આ એવોર્ડ પ્રાપ્ત થતા ચેરમેન પરેશભાઇ પટ્ટણી તથા મંત્રી વી.ટી. મહેતા અભિનંદન પાઠવે છે. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ કાંતિભાઇ જોશી)

(9:46 am IST)