Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ધોરાજીમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી

ધોરાજીઃ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વિવિધ શિવાલયોમાં પૂજન, અર્ચનનું આયોજન કરાયું હતું. જ્યારે શ્રી રામેશ્વર મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. (તસ્વીર - અહેવાલ : કિશોર રાઠોડ, ધોરાજી)

(9:31 am IST)