Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જસદણના કમળાપુર ગામે જુગાર રમતા પાંચ પકડાયા

જસદણ તા.૧૪ : જસદણ તાલુકાના કમળાપુર ગામે બંભ મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સેને પોલીસે ઝડપી લીધા હતા.

જસદણ તાલુકાના ભાડલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એ.ઝાલા તથા સ્ટાફે તાલુકાના કમળાપુર ગામે રામવાડીની બાજુમાં ખોડાભાઇ આંબાભાઇ દુધરેજીયાના બંધ મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા હિરા મોહનભાઇ કુકડીયા, જેન્તી હસુભાઇ ટોળીયા, જેન્તી મનજીભાઇ મેટાળીયા, વસંત મેઘાભાઇ બાવળીયા તથા ખોડા આંબાભાઇ દુધરેજીયાને રોકડા ૬૬,પ૦૦ તથા રૂપિયા ર૩૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઇલ સહિત કુલ રૂપિયા ૬૮૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા વધુ તપાસ ભાડલા પી.એસ.આઇ. આર.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

(11:34 am IST)
  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST