Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

જામજોધપુરમાં મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન

જામજોધપુર, તા. ૧૪ : ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. ર૦૦૦થી વધુ કાર્યકર્તા તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા ઉપસ્થિત રહેલ હતાં.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, મ્યુ. ફાઇયન્સ એવીર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી નગર પાલિકા એમના અધ્યક્ષ પ્રદીપ ખીમાણી જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ યુવા કેબીનેટ મીનીસ્ટર ચીમનભાઇ સાપરીયા વગેરેના હસ્તે સંમેલનનું દિપ પ્રાગટય કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી માંડવીયા દ્વારા જામજોધપુર શહેરના વિવિધ વિકાસ રોડ રસ્તા અને ભૂર્ગભ ગટરના કામો અંગેની વાતી કરેલ હતી.(૮.૪)

(9:40 am IST)
  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST