Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

બગસરા પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ

(સમીર વિરાણી દ્વારા) બગસરા : બગસરા પોલીસ દ્વારા ટાઉન વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ પી. આઇ. વાઘેલા, પી. આઇ. કૈલા, પીએસઆઇ બરજોડ તથા સમગ્ર સ્ટાફનો કાફલો મેઇન બજાર હોસ્પિટલ રોડ કુંકાવાવ નાકા સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં સાંજના સમયે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:53 am IST)