Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ગોંડલમાં કોળી સમાજના આરાધ્‍ય દેવ, પૂ.માંધાતાજીનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાયો

 ગોંડલઃ કોળી સમાજના આરાધ્‍ય દેવ પૂ. માંધાતાદેવની પ્રાણ પ્રતિષ્‍ઠાવિધી ગોંડલ ખાતે યોજાઇ હતી. જેમાં સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા, ભુપતભાઇ ડાભી સહિતના હાજર રહ્યા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:25 am IST)