Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

બજાણા પોલીસની અનોખી પહેલ ગરીબ લોકોને ધાબળા

વઢવાણઃ પાટડીના સેડલા અને કામલપર ગામે કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારને ઠંડીથી રક્ષણ મેળવી શકાય તે માટે બજાણા પોલીસની અનોખી પહેલમાં ગરીબ લોકોને ધાબળા આપી માનવતાની મહેક પ્રસરાવી હતી.

(1:12 pm IST)