Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

પોરબંદર અનુ.જાતિ સમાજ દ્વારા આવેદન

પોરબંદરઃ મોડાસા તાલુકાની યુવતિનું અપહરણ બાદ દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી છે તે સંદર્ભમાં પોરબંદર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પોરબંદર કલેકટરશ્રી અને એસપીને આવેદનપત્ર આપવા આવ્યું દુષ્કમીઓને ફાંસીની સજા આપવામાં આવે તે માંગ સાથે દિકરીના પરિવાર ને ન્યાય મળે તે રજુઆત કરવામાં આવી તે તસ્વીર.

(12:05 pm IST)