Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ભાવનગર હેપી સ્ટ્રીટમાં ભુલકાઓ હિલોળે ચડયા

ભાવનગર : ભાવનગર માં પ્રથમ વખત રૂપાણી સર્કલ ખાતે યોજાયેલ ત્રીજી હેપીસ્ટ્રીટ ધમાલગલી માં ભાવેણુ હિલોળે ચડ્યું હતુ. અભૂતપૂર્વ માનવમહેરામણ એ ૩૫દ્મકઉઠ્ઠફ્ર અવનવી રમતો ગીત સંગીત નો આનંદ માણ્યો હતો. તક્ષશિલા અને રોટરી આયોજિત આ કાર્યક્રમમાં ર્ંભાવનગર પોલીર્સં રેડક્રોસ , ગ્રાહક સુરક્ષા મંચ, હોબી સેન્ટર વગેરે સંસ્થાઓના સહયોગથી નાના બાળકથી માંડીને વૃદ્ઘઓ સુધી બધાને અવનવી પ્રવૃતિઓ માં જોડાવાનો મોકો મળ્યો. સમગ્ર આયોજનમાં મદદ બદલ અને ઉત્સાહભેર ભાગ લેવા બદલ તક્ષશિલાના મૌલિક પાઠકે સમગ્ર વહીવટી તંત્ર તેમજ સહયોગી સંસ્થાઓ અને પ્રજાજનો નો આભાર માન્યો હતો.(વિપુલ હિરાણી)

(12:03 pm IST)