Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ધુુડેશિયા વરૂડી માતાજીને થાળ અર્પણ કરી ભોજન પ્રસાદ લેતા ભાવિકો

જુનાગઢઃ રાજગોર બ્રાહ્મણ યુથ કલબના પ્રમુખ સંજયભાઇ દવે તેમજ તેઓના બિઝનેશ પાર્ટનર તરફથી રવિવારના રોજ વરૂડી માતાજી ઘુડેશીયા તા.કાલાવડ ખાતે માતાજીને થાળ અર્પણ કરી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં ગિજુભાઇ ભરાડ, લાખાભાઇ સાગઠીયા (ધારાસભ્ય) ભીખાભાઇ વસોયા લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ, રાજુભાઇ બોરીચા, જે.ડી.ડાંગર, વિજયભાઇ સખીયા, ભરતસિંહ જાડેજા પી.આઇ. ઇશ્વરભાઇ તેરૈયા, લલિત ધાંધીયા, જસ્મીન માઢક કશ્યપ દવે, અલ્પેશ રવિયા, અરૂણભાઇ દવે સહિત ૧ર૦૦ થી વધુ લોકોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. (અહેવાલ વિનુ જોષી-તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:52 am IST)