Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

માળિયાના કાજરડા ગામે ચાર શખ્શોએ યુવાનને માર માર્યો: મારી નાખવા ધમકી

ચીખલી ગામની સીમમાં થયેલ માથાકૂટ નો ખાર રાખીને હુમલો કર્યો

માળિયાના કાજરડા ગામના રહેવાસી અસગર રમજાન મોવર પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓને આજથી ચારેક માસ પહેલા ચીખલી ગામની સીમમાં માથાકૂટ થયેલ હોય જેની દાઝ રાખી આરોપી શેરો અનવર મોવર, ઇકબાલ સબીર મોવર, અસલમ અલ્લારખા મોવર અને રસુલ અબ્દુલ મોવર રહે કાજરડા તા. માળિયા વાળાએ ગાળો બોલી ગામમાં કેમ આવેલ છે તેમ કહીને લોખંડ પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે

(11:53 pm IST)