Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વેરાવળ નજીક ડારી ટોલ બુથ પર રાજસ્થાનની ટુરિસ્ટ બસ અને ટોલ બુથ સંચાલકો વચ્ચે ઘર્ષણ

બસના ટુરિસ્ટોએ ટોલનાકામાં તોડફોડ કરી અને ટોલકર્મીઓને માર માર્યો છે

વેરાવળ નજીક ડારી ટોલ બુથ પર રાજસ્થાનની ટુરિસ્ટ બસ અને ટોલ બુથ સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું. જેમાં બસના ટુરિસ્ટોએ ટોલનાકામાં તોડફોડ કરી અને ટોલકર્મીઓને માર માર્યો છે. જેમાં ઘાયલ થયેલા બે લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નથી નોંધાઇ.

રાજસ્થાનની ટુર બસના યાત્રિકોએ ટોલ નાકા પર વી ધમાલ હતી જેના સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે

 

(11:29 pm IST)