Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગોંડલમાં પુસ્તક મેળો યોજાયો

ગોંડલનાં કોલેજ ચોકમાં બી. આર. સી. પરિવાર (કોટડા સાંગાણી શાળા નં. ૭ ગોંડલ) દ્વારા પુસ્તક મેળો યોજાયો હતો. તે વખતની તસ્વીરમાં ઉપસ્થીત આગેવાનો દર્શાય છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(2:30 pm IST)