Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વીક

મોરબીઃ  ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વિકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ચેસ, કેરમ, નેઈલ આર્ટ, મહેંદી, એડ મેડ શો, વન મીનીટ, લેમન સ્પુન, ૧૦૦ મી. રેસ, ૨૦૦ મી. રેસ, ૪૦૦મી. રેસ, બોલ આઉટ, શોટ પુટ, ક્રીકેટ, પેઈન્ટીંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, લોન્ગ જમ્પ, સલાડ ડેકોરેશન, બ્રાઈડ પ્રિપરેશન, સ્લો બાઈક, રંગોલી સહીતની ઈનડોર આઉટડોર ગેઈમ યોજવામા આવી હતી. જેમા બીકોમ, બીબીએ. બીસીએ, બીએ, પીજીડીસીએ, બીએડ, એલએલબી  સહીતની વિદ્યાશાખાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમા દરેક રમત ના વિજેતા વિદ્યાર્થીઓને કુલ ૧૧૦ જેટલા ઈનામો એનાયત કરવામા આવ્યા હતા. મોરબી નગરપાલીકાના પ્રમુખ કેતન ભાઈ વિલપરા, સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ઉદયભાઈ પટેલ, સંસ્થાના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવ ને સફળ બનાવવા સંસ્થા ના જયેશભાઈ મહેતા, હીમાંશુભાઈ શેઠ, ભરતભાઈ વલોણ, વિમલભાઈ વરસાણી, હાર્દીકભાઈ ઉદાણી, શિવમભાઈ જાની, ભગીરથસિંહ ઝાલા, નિર્મિતભાઈ કક્કડ, અમિતભાઈ વેગડ, ભાવેશભાઈ સારેસા, સુમીતભાઈ કટેશિયા, દીવ્યરાજસિંહ ઝાલા, અમિત ભાઈ ભટ્ટ, પ્રહલાદ ભાઈ પરમાર, આશિષભાઈ શિરવી, વિશાલભાઈ ગોસ્વામી, વિજયભાઈ કાથડ, મિતલ બેન મેનપરા, પાયલ બેન રાઠોડ, પ્રિયાબેન દફતરી, ચાંદનીબેન રાઠોડ, મિતલ બેન બગથરીયા, ચાંદનીબેન પારેખ, પ્રિયા બેન ચૌહાણ, કીન્નરી બેન મિશ્રા, રાધીકા બેન વૈષ્ણવ, રાધીકા બેન બરાસર, નિતીબેન દવે, શોભનાબેન સિંધવ, ધર્મિષ્ઠાબેન દસાડીયા, અલ્પાબેન જોગેલા, પુષ્પાબેન ઓડેદરા સહીત ના સ્ટાફ મેમ્બર્સે જહેમત ઉઠાવી હતી. સ્પર્ધામાં ખેલાડીઓની તસવીર.(૩૦.૪)

 

(12:03 pm IST)