Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સાવરકુંડલા ભાજપ દ્વારા પતંગ વિતરણ

 સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા પતંગ, મમરા લાડુ, તલ લાડુ, વગેરે વસ્તુ (કીટ) વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ  મયુરભાઇ ઠાકર, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહીલ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિજયસિંહ વાઘેલા, શહેર યુવા ભાજપ પ્રમુખ અરવિંદ મેવાડા, પૂર્વ પ્રમુખ હેમાંગભાઇ ગઢીયા, નગરપાલિકા સદસ્ય કિશોરભાઇ બુહા, મેહુલભાઇ ત્રિવેદી, યુનુસભાઇ જાદવ, પ્રભુદાસ ચુડાસમા, મંજૂલાબેન ચિત્રોડા, જયાબેન, શહેર યુવા મહામંત્રી અનિરૂધ્ધસિંહ રાઠોડ, ઉપપ્રમુખ ગૌતમ સાવજ, હરીભાઇ ભરવાડ, ધર્મેશ જોષી, નિતીન હેલેયા, યતીનકુમાર રાઠોડ, હરપાલસિંહ રાઠોડ, નવીનભાઇ પરમાર, ભરતભાઇ અમરેલીયા, મંગળુભાઇ વાળા, કકુભાઇ વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતાં.

(11:55 am IST)