Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ખાલીખમ ખેતરોઃ ઘઉં માટે માઠી દશા?

નહીંવત વરસાદને પગલે રવી પાકમાં  ચણા, ઘઉં, કે શેરડી જેવા અન્ય પાક લેવા મુસીબત પાણી ડૂકી પડતાં હાલ ઘઉં માટે માઠી દશા આ વરસે જોવા મળશે. દર શિયાળો ઘઉંના વાવેતરમાં લહેરાતા ઘઉં ખેતરોમાં જોવા અચુક મળે પરંતુ આ વર્ષે માત્ર ખાલીખમ ખેતરો ઘઉં વિહોણા રાખશે. હાલ જોવું રહ્યુ યાર્ડ તેમજ વેપારી પાસે ખેડૂતો કેટલા ઘઉં લઇ જશે.

(11:46 am IST)