Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

વંથલીના કણઝાધારમાં સલિમ સોઢા પર દેવીપૂજક શખ્સોનો હુમલો

રાજકોટ તા. ૧૪: વંથલીના કણઝાધારમાં રહેતાં અને વાહન લે-વેંચનું કામ કરતાં સલિમ હુશેનભાઇ સોઢા (ઉ.૩૭) પર તે ઘરે હતો ત્યારે રાત્રીના સાડા નવેક વાગ્યે ચંદુ દેવીપૂજક તથા તેની સાથેના બીજા શખ્સોએ તલવાર-ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં વંથલી, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. દારૂના ડખ્ખામાં હુમલો થયાનું પ્રાથમિક પુછતાછમાં સલિમે જણાવતાં જુનાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી.

(1:42 pm IST)