Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ગોંડલ નજીક વાહનની ઠોકરે અજાણ્યા પ્રોૈઢનું મોત

રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ વાલીવારસની શોધ

રાજકોટ તા. ૧૪: ગોંડલ નજીક કોઇ વાહન અકસ્માતમાં અજાણ્યા આશરે ૫૫ થી ૫૭ વર્ષના પ્રોૈઢને ગંભીર ઇજા થતાં ત્યાંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહિ સારવાર દરમિયાન ગત મોડી રાતે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ ગોંડલ પોલીસને જાણ કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો ગોંડલ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

(12:07 pm IST)