Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ઉના પાસે સરકારી ગૌચર જમીનમાં ખનિજ ચોરી

ઉના, તા. ૧૪ : અહીંથી ૩ કિ.મી. દૂર સરકારી ગૌચર જમીનમાં ઘણા સમયથી ખનિજ ચોરીની ફરીયાદો ઉઠી છે.

ચૂંટણીના કામમાં અધિકારીઓ વ્યસ્ત હોવાથી ખનિજ માફિયાઓ હાથ આવતા નથી. તંત્ર સજાગ બની પગલા લ્યે તેવી માગણી ઉઠી છે.

(11:27 am IST)