Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

હળવદમાં શાકોત્સવ નિમિતે શોભાયાત્રા

હળવદઃ શ્રી હરિકૃષ્ણધામથી દિવ્ય શાકોત્સવ નિમિતે હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ તાલુકાના વિવિધ ગામોના હરિભકતોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ શોભાયાત્રામાં માંદિપની હોસ્ટેલના કાર્યકર્તાઓ તથા બાળકોએ પણ લાભ લીધો હતો. (તસ્વીર - અહેવાલ : દિપક જાની, હળવદ)

(8:46 am IST)