Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ગોંડલમાં ગુરૂનાનક જન્મજયંતિની હર્ષભેર ઉજવણી

ગોંડલઃ અહિ સિંધી સમાજ દ્વારા ગુરૂનાનક દેવની પપ૦મી જન્મજયંતિ ભારે આસ્થા સાથે ઉજવાયેલ તે પ્રસંગની તસ્વીરમાં શોભાયાત્રામા જોડાયેલ સિંધી સમાજના લોકો નાચનાગનમાં મશગુલ જોવા મળે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:59 am IST)