Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ગોંડલમાં ડુંગળીના ઢગલાને વરસાદથી રક્ષણ

ગોંડલ : નવા યાર્ડમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલટો થતા ડુંગળીના ઢગલા પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા હતાં. (તસ્વીર : ભાવેશ-ભોજાણી-ગોંડલ)

 

(11:56 am IST)