Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

જામનગર-હાપાના પૂ. જલારામ મંદિરે મહાકાય રોટલો બનાવાયો

 જામનગર : જલારામ જયંતી નિમિત્તે લોહાણા સમાજનું જ્ઞાતિ ભોજન યોજાયું હતું. આ દરમ્યાન જલારામ મંદિર હાપા ખાતે મહાકાય રોટલો પણ બનાવાયો હતો. (અહવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજનલ કારસરીયા-જામનગર)

(4:15 pm IST)