Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

મહાપ્રસાદની પુરજોશમાં તૈયારી

  જલારામ જયંતિ નિમિતે ઠેરઠેર મહાપ્રસાદના આયોજનો થયા છે. વિશાળ સંખ્યામાં ભાવિકો માટે પ્રસાદ તૈયાર કરવા ગઇ રાત્રીથી જ ગુંદી

ગાંઠીયાના તાવડા ધમધમતા કરાયા છે. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના આગેવાનોની રાબરીમાં રસોડાની ચાલી રહેલ તૈયારીઓ તસ્વીરમાં નજરે પડે છે.

(2:36 pm IST)