Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩૨ પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલી : પોલીસ વડા સુનીલ જોષી દ્વારા બદલીના હુકમ

ખંભાલીયા  : દેવભૂમિ  દ્વારકા  જિલ્લામાં પોલીસ વડા સુનીલ જોષી દ્વારા ૩૨ પોલીસ પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

(8:09 pm IST)