Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગોંડલ શ્રી અક્ષર મંદિરે પૂ. મહંત સ્વામીની હાજરીમાં શરદોત્સવની ઉજવણી

ગોંડલ : અક્ષર મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં શરદોત્સ્વ ઉજવાયો હતો જે  તસ્વીરમાં નજરે પડે છે. આજથી પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતીમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજાશે.  (તસ્વીર - ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:47 am IST)