Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

જામજોધપુર ગીંગણી નજીક બોલેરો પલટી મારી.

જામજોધપુર ગીંગણી નજીક સવારે ગીંગણી જતાં રોડ પર બોલેરા ના સ્ટેરિંગનો બોલ નીકળી જતાં કાબૂ ગુમાવતા બોલેરો રસ્તાથી નીચે ઉતરી ગઈ હતી
બોલેરામાં બેસેલા લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં છે 

(5:04 pm IST)