Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

પોરબંદર કુતિયાણા રાણાવાવમાં દિવસ દરમિયાન નોંધાપાત્ર વરસાદ

પોરબંદર : આજે પોરબંદરમાં સવારથી ધીમીધારે વરસાદ વરસતો રહ્યો હતો. દિવસ દરમિયાન કુલ ૧૮ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે કુતિયાણામાં રપ મીમી અને રાણવાવ ૪૬મીમી વરસાદ નોંધાયો છે.

તમામ જગ્‍યાએ ધીમીધારે વરસાદ વરસ્‍તો રહ્યો હતો.

(11:07 pm IST)