Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત : વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા

જૂનાગઢ શહેરમાં 11 કેસ, ગ્રામ્યમાં એક કેસ : કેશોદ,મેંદરડા અને માંગરોળમાં ત્રણ -ત્રણ કેસ : વંથલી, વિસાવદર અને ભેસાણમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં 11 કેસ,ગ્રામ્યમાં એક કેસ નોંધાયો ચેહ જયારે જિલ્લાના  કેશોદ,મેંદરડા અને માંગરોળમાં ત્રણ -ત્રણ કેસઅને  વંથલી,વિસાવદર અને ભેસાણમાં એક એક કેસ નોંધાયો છે 
 

(9:36 pm IST)