Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગીર કાંઠાના ગામડાઓમાં ધોધમાર વરસાદ ચાલુ

ઉના : ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના ગીર કાંઠાના ગામડાઓમાં ધોધમાર વરસાદ ગીરગઢડા તાલુકાના ગીર કાંઠાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પડાપાદર, ધોકડવા, મોટા સમઢીયાળા, તેમજ નગડિયા ગામોમાં સવારના ચાર વાગ્યેથી વરસાદ પડી રહ્યો છે. એમ જ ગીરના ઉપરવાસમાં વરસાદ હોવાથી રાવલ ડેપ જળાશયની પણ સપાટી વધી શકે છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. (નિરવ ગઢીયા) (પ-પ)

(6:48 pm IST)