Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર : સાંજે 4થી 6 દરમિયાન કેશોદ,જૂનાગઢ, માણાવદર અને વંથલીમાં અડધો ઇંચ વરસાદ : ભેસાણ-મેંદરડામાં પા ઇંચ : વિસાવદરમાં ઝાપટા

જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર ચાલુ છે આજે બપોર બાદ  સાંજે 4થી 6 દરમિયાન કેશોદ,જૂનાગઢ, માણાવદર અને વંથલીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે જયારે ભેસાણ-મેંદરડામાં પા ઇંચ વરસાદ પડ્યો છે અને  વિસાવદરમાં ઝાપટા છે 

(6:27 pm IST)