Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

મેંદરડામાં પત્તે રમતા ર૩ ઝડપાયા

જુનાગઢઃ મેંદરડામાં ઝમઝમ પાન સામેની શેરીમાં પોલીસે દરોડો પાડતા યુસુફ અલ્લારખા મોગલ, ભયલો ઉનડકટ, શીવો ગીડા, કાનો કાનાબાર, સાંઇ શત્રુભાઇ રાજપાલ સહિત ર૩ લોકોને જુગાર રમતા ઝડપી લઇ રોકડા ૧ લાખ અને ૧૭ મોબાઇલ વિ. મળી સાડાત્રણ લાખનો મુદામાલ કબ્જે લીધો છે. દરોડાની કામગીરી સબઇન્સ. શ્રી મોરી, હેડ કો.બલદાણીયા, હેડ કોન્સ્ટે.ગળચર, ડ્રા.કોન્સ્ટે. રાઠોડ વિ.એ કરી હતી.

(3:43 pm IST)