Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

જુનાગઢઃ કર્મચારીઓની પદાધિકારી સાથે મુલાકાત

જુનાગઢઃ જુનાગઢ મ.ન.પા.માં નવા વરાયેલ મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ તથા ડેપ્યુટી મેયર શ્રી હીમાંશુભાઇ પંડયા તથા શાસકપક્ષ નેતા શ્રી નટુભાઇપટોળીયા, સ્થાયી સમીતી ચેરમેન શ્રી રાકેશભાઇધુલેશીયા દંડકશ્રી ધર્મણભાઇ ડાંગર બધા પદાધિકારીશ્રીઓની જુ.મ.ન.પા. કર્મચારી સંઘના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ જેઠવા મંત્રી શ્રી દેવાભાઇ ગરચર પ્રતીનીધી મંડળ સાથે શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર. 

(3:04 pm IST)