Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

મોરબીના નટરાજ ફાટક નજીક રોડની ખાડો

મોરબીઃ સામાકાંઠે નટરાજ ફાટક પાસે વરસાદને પગલે રોડની વચોવચ ભૂવો પડ્યો છે જેથી સામાકાંઠેથી મયુર પુલ પરથી આવતા વાહનચાલકો માટે આ રોડની વચ્ચેનો ખાડો અકસ્માતનો ભય ફેલાવે છે તો વરસાદના પાણી અનેક શાળાઓમાં દ્યુસ્યા હોય જેથી શાળાઓને પણ નુકશાન પહોંચ્યું છે જેમાં મોરબીના વાડી વિસ્તારમાં આવેલ કપોરીવાડી પ્રાથમિક શાળામાં વરસાદના પાણી દ્યુસી જતા અગત્યની ફાઈલો, કલાસરૂમમાં નુકશાન થયું છે. ખાડાની તસ્વીર

(11:50 am IST)