Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જામનગરમાં કોરોનાનો કહેર : વધુ 11 કેસ પોઝીટીવ કુલ કેસનો આંકડો 271એ પહોંચ્યો : લોકોમાં ફફડાટ

પટેલ કોલોની,બોયઝ હોસ્ટેલ,કુંભારવાડો,રાજમોતી ટાઉનશીપ,મહાવીર સોસાયટી ,ખાંભલીયા નાકા,કાજી ચકલો,રામેશ્વર નગર અને હવેલી પાસે કોરોના કેસ નોંધાયા

જામનગર : જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે રાત્રે વધુ 11 કેસ પોઝિટિવ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, આજે  બે મહિલા અને નવ પુરુષો મળીને 11 કેસ નોંધાયા જે પટેલ કોલોની,બોયઝ હોસ્ટેલ ,કુંભારવાડો,રાજમોતી ટાઉનશીપ,મહાવીર સોસાયટી,ખાંભલીયા નાકા,કાજી ચકલો,રામેશ્વર નગર અને હવેલી પાસે કોરોના કેસ નોંધાયા છે 

(11:26 pm IST)