Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જામનગમાં મહિલાનું કોરોનાથી મોત

જામનગર, તા. ૧૪ : જામનગરમાં મહિલાનો કોરોનાએ ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

સુત્રોમાંથી માહિતી મળ્યા મુજબ જામનગર જી.જી. હોસ્પિટલમાં ગ્રીન રેસિડેન્ટમાં રહેતા ૬પ વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયેલ છે.

તેમના મૃતદેહની સરકારશ્રીના ગાઇડલાઇન મુજબ અંતિમ વિધી કરવામાં આવશે.

(4:06 pm IST)