Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જામજોધપુરના પરડવા ગામે પાંચ ઇંચ વરસાદ

લાલપુરના પડાણામાં બે, કાલાવાડના મોટા પાંચદેવડામાં ૧, સમાણામાં અડધો ઇંચ

 જામનગર તા. ૧૪ :.. હાલારમાં ગઇકાલે પણ મેઘાનું  જોર રહ્યું હતું પણ ગ્રામ્ય વિસ્તારમાં ખાબકયો હતો. જેમાં જામજોધપુરના પરડવા ગામે પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો જે છેલ્લા ર૪ કલાકના આંકડા નીચે મુજબ છે.

જામજોધપુર

પરડવા

૧રર મી.મી.

 

સમાણા

૧ર મી. મી.

 

ધ્રાફા

૭ મી. મી.

 

વાંસજાળીયા

૬ મી. મી.

 

ધુનડા

પ મી. મી.

 

જામવાડી

૩ મી. મી.

 

લાલપુર

પડાણા

૪૭ મી. મી.

 

પીપરતોડા

૬ મી. મી.

 

કાલાવાડ

 

મોટા પાંચદેવડા

રપ મી. મી.

 

નવાગામ

૧૦ મી. મી.

 

(4:01 pm IST)