Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જામનગરમાં કોરોના થી વધુ એક મોત : ૬૫ વર્ષના મહિલાનો ભોગ લીધો

જામનગર ::::જામનગરમાં કોરોના થી વધુ એક મોત  થતાં અરેરાટી વ્યાપી ગઇ છે ૬૫ વર્ષના મહિલાનો કોરોના એ  ભોગ લીધો છે.સૂત્રોમાંથી માહિતી મળ્યા મુજબ જામનગર જી.જી હોસ્પિટલ માં ગ્રીન રેસિડેન્ટ માં રહેતા ૬૫ વર્ષીય મહિલાનું કોરોના થી મૃત્યુ થયેલ છે.

(3:10 pm IST)