Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

રૂપેણ નદીમાં ઘોડાપુરથી ફરેડા ગામ સંપર્ક વિહોણું : નદીના જળસ્તરમાં વધારો

ગીર ગઢડા પંથકમાં પડેલા વરસાદના કારણે રૂપેણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નદીમાં આવેલા પુરના કારણે ફરેડા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.  નદીમાં વરસાદી પાણીનો અવિરત પ્રવાહ વહી રહ્યો હોવાથી નદીના જળસ્તરમાં વધારો થયો છે.

(8:05 pm IST)