Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

કોડીનારના સીંગવડા ડેમમાં વધુ દોઢ ફુટ નવા નીર

કોડીનાર તા.૧૪: કોડીનાર પંથકમાં આજે છઠ્ઠા દિવસે પણ મેઘ સવારી અવિરત રહી છે. છેલ્લા ૨૪ કાલક દરમ્યાન ૨૨૦ મી.મી. નવ ઇંચ વરસાદ સાથે મોરસનો કુલ ૩૨ ઇંચ વરસાદ પડી ચૂકયો છે.

કોડીનારના સીંંગવડા ડેમના ઉપરવાસમાં વધુ ચાર ઇંચ સાથે જંગલ વિસ્તારમાં ૭૩૫ મી.મી. વરસાદ નોંધાયો છે. સીંગવડા ડેમમાં વધુ દોઢ ફુટ પાણીની આવક સાથે ૪૦ાા ફુટ જળ સપાટી પહોંચી છે. આ લખાય છે ત્યારે ધોધમાર વરસાદ પડવા સાથે કડાકા ભડાકા ચાલંુ છે.

(11:50 am IST)