Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ધોરાજી પીજીવીસીએલ પ્રિ-મોન્‍સુન કામગીરી

ધોરાજી : શહેર પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્‍સુન કામગીરીની ઝૂંબેશ હાથ ધરાઇ છે. ચોમાસું સિઝન દરમિયાન વિજ લાઇનોમાં ફોલ્‍ટ થતા અટકે તે માટે પીજીવીસીએલ ધોરાજી શહેર કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર રાદડીયા સહિતના પીજીવીસીએલ કર્મચારીઓની ટીમોએ પ્રિ-મોન્‍સુન કામગીરીની ઝૂંબેશ હાથ ધરાઇ છે.

(10:22 am IST)