News of Thursday, 14th June 2018

ભાવનગરમાં મેયર પદે ભાજપના મનભા મોરી, ડે. મેયર અશોક બારૈયા

સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે યુવરાજસિંહ ગોહિલ સહિતની અઢી વર્ષ માટે વરણી

 ભાવનગર તા. ૧૪ : ભાજપ શાસીત ભાવનગર કોર્પોરેશનના હોદે્દારોની આજે સર્વાનુમતે વરણી કરાવમાં આવી છે.

જેમાં મેયર તરીકે મનભા મોરી, ડેપ્યુટી મેયર અશોકભાઇ બારૈયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ શાસક પક્ષના નેતા તરીકે પરેશભાઇ પંડયા અને દંડક તરીકે જલવીકા ગોંડલીયાની વરણી કરવામાં આવી છે. ભાવનગર કોર્પોરેશનમાં હાલમાં ભાજપના ૩૪ અને કોંગ્રેસના ૧૮ સભ્યો છે.

(3:55 pm IST)
  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST